અવયવ પાડો : $6 x^{2}+5 x-6$
$6 x^{2}+5 x-6$ ને $a x^{2}+b x+c$ સાથે સરખાવતા $a =6,\, b =5$ $c =-6$
હવે $l+m=b=5$ અને $l m=a c=6 \times-6=-36$
$\therefore l+m=9+(-4)$
$\therefore 9+(-4)=5$ અને $9 \times(-4)=-36$
હવે $6 x^{2}+5 x-6 =6 x^{2}+9 x-4 x-6 $
$=3 x(2 x+3)-2(2 x+3)$
$=(2 x+3)(3 x-2)$
આમ, $6 x^{2}+5 x-6=(2 x+3)(3 x-2)$
$35 $ ઘાતાંકવાળી દ્વિપદી કોઈપણ એક ઉદાહરણ અને $100 $ ઘાતાંકવાળી એકપદીનું કોઈ પણ એક ઉદાહરણ આપો :
નીચે લંબઘનનાં ઘનફળ દર્શાવેલ છે. તેમનાં શક્ય પરિમાણ શોધો.
ઘનફળ : $12 k y^{2}+8 k y-20 k$
નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :
$p(x)=x^{2}-1, \,x=1,\,-1$
આપેલ બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો : $p(x)=2 x^{3}+x^{2}-2 x-1$, $g(x)=x+1$.
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = 3x$